Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.ઉપરવાસ માંથી પાણીની આવક 17661 ક્યુસેક રહેતા સપાટી વધી…..

Share

હાલમાં સરદાર સરોવર ડેમ ની સપાટી 114.28 મીટર પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે…ગત કાલે 113.29 મીટર સપાટી હતી આજે 114.28  મીટર થઈ છે…ઉપરવાસ માંથી પાણી ની આવક થતા હાલ માં ડેમ ની સપાટી માં વધારો થતો દેખાઇ આવે છે  …

Advertisement

Share

Related posts

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના આરોપીએ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વરજાખણ મુકામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરની  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!