Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મહંમદ પુરા નનુંમિયા નાળા વિસ્તાર નજીક એસ પી ટ્રેડર્સ નામ ના સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું…..
રાત્રીના સમયે ગોડાઉન નો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદાજિત ૧૦ હજાર જેટલી મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ ગોડાઉન ના સંચાલક દ્વારા સમગ્ર મામલા અંગે ની પોલીસ ને જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

ભરૂચ : જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી..

ProudOfGujarat

ઝઘડીયા BTP ના ધારાસભ્યએ AAP ના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી કહ્યું, સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે : છોટુ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!