Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-ભિલોડાના અઢેરા ગામમાં જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો અજગર….

Share

જાણવા મળ્યા મુજબ ખેતરમાં મકાઈના પાકમાં ૧૦ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો…મામલા અંગે ની જાણ ખેડૂતે જંગલખાતાના અધિકારીને કરી હતી…૧૦ ફૂટ લાંબો અજગર અચાનક દેખાઇ આવતા ખેડૂતો ભયમાં મુકાયા હતા. અને અજગર ને તાત્કાલિક જંગલ ખાતા ના કર્મીઓ ઝડપી સલામત સ્થળે લઇ જવા માટે ની તજવીજ હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતની કોંગી અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના રૂઘનાથપુરામા ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલાઓનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!