Proud of Gujarat
GujaratFeaturedINDIA

અજાળ્યા વાહનની અડફેટે આવતા આજાળ્યા ઇસમનુ મોત…

Share

અજાળ્યા વાહન ચાલક દ્વારા રાહદારીઓને અડફેટમાં લઈ તેમને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવવાના બનાવો બની રહ્યા છે આવોજ બનાવ નેશનલ હાઈવે પર સવારે ૭ વાગ્યા ના પહેલા બન્યો હતો તેની વિગત જોતા ફરીયાદી રમણભાઈ રામજી પરમાર રહે. ખરોડ તા. અંકલેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ અજાળ્યા વાહન ચાલકે બેદરકાર ભરી રીતે વાહન હંકારી એક ૪૬ વર્ષીય વ્યક્તીને અડફેટ મા લઈ તેને ગંભીર ઈજાઓ પોંહચડી હતી માથાના ભાગે તેમજ હાથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના પગેલે રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ આ બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જયંતી ઉજવવા માટે નર્મદામાં પાણી છોડવાના મુદે ભજન મંડળી સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરાશે : મહેશ પરમાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

ProudOfGujarat

વડોદરા : નાનકડી અક્ષદાની અનોખી સિદ્ધિ…….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!