Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ જણાય રહ્યો છે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જે મા ઘરફોડ ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે જે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિરપાસે રહેતા રાહુલભાઈ છગનભાઈ જૈન ની દુકાન નુ તાળુ તોડી ગત રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો રાહુલભાઈની દુકાનમાં ઓઈલ ડેપો હોવાના પગલે તસ્કરોએ કેશ ના ડ્રોવરમાંથી રૂ. ૫૦૦૦ ની ચોરી કરી હતી આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં લોકોની ભીડ વધતાં પોલીસે સપાટો બોલાવી ભીડ દૂર કરી.

ProudOfGujarat

આમોદ નગરપાલિકા દવારા માં હાલ પ્લાસ્ટિક મુક્ત આમોદ બને તેવી જુંબેશ ચાલુ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!