Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ વિસ્તારમાં કંપનીમાં રોકડા ૪૮૦૦૦ ની ચોરી નો બનાવ બન્યો…

Share

ભરૂચ તાલુકાના પાલેજ જી.આઇ.ડી.સી માં આવેલ આર.કે. રીક્લેપ્સ એન્ડ રબર ઈન્ડ્રસ્ટ્રીઝ્માં રૂ. ૪૮૦૦૦ ની રોકડા રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરીયાદ નોંધાય હતી પાલેજ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ આર.કે.રીક્લેપ્સ એન્ડ રબર પ્રા.લી ની ઓફીસના પાછલા દરવાજે એક અજાળ્યો ઈસમ પ્રવેસી દરવાજાનો નકુચો તોડી  ઓફીસમાં પ્રવેસ કરી તિજોરી ઉપાડી જઈ તિજોરીમાં મુકેલ રૂ,૪૮૦૦૦ ની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે પી.આઈ જે.જે. વસાવા તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં મેઘા ડિમોલેશન : ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર સુધી દબાણો દૂર

ProudOfGujarat

અમદાવાદની 3 ક્લબમાં નવરાત્રીના સ્ટોલમાંથી ખાદ્ય પદાર્થના 25 નમૂના લેવાયા, 13ને નોટિસ

ProudOfGujarat

વડોદરામાં માંજલપુર નાકા પાસે સીટી બસે વૃદ્ધાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!