Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેસાણા-કડીના કસ્બા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જુથ વચ્ચે સામસામે ફાયરિંગ,૧ શખ્સ ઘાયલ..

Share

જાણવા મળ્યા મુજબ મહેસાણા ખાતે આવેલ કડીના કસ્બા વિસ્તારમાં જૂની અદાવતમાં બે જુથ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે..પ્રાથમિક મળતી જાણકારી મુજબ ફાયરિંગ ની ઘટના માં 1 શખ્સ ઘાયલ થયો છે..જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે…

Advertisement

કસ્બા વિસ્તાર માં બે જૂથ વચ્ચે સામ સામે ફાયરિંગ ની ઘટના બનતા સમગ્ર પંથક માં હાલ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે..હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની નોંધ લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..


Share

Related posts

ઝઘડિયા : નવી તરસાલી ખાતે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

વિરમગામના ત્રિપદા ગુરૂકુલમના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સા.આ.કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!