Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…

Share

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…
જાણવા મળ્યા મુજબ મોડી સાંજ ના સમયે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા દોડધામ મચી હતી…
કરંટ લાગતા ઘાયલ બન્ને કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..હાલ તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે…..

Share

Related posts

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

જુના બોરભાઠા ખાતે શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો

ProudOfGujarat

સુરત લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાના આરોપ સાથે કલેક્ટર પર મોરચો પહોંચ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!