Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

Share

 
જાણવા મળ્યા મુજબ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહયો છે..ડેમની જળસપાટીમાં 33249 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અને જાવક 10445 ક્યુસેક છે..ડેમની જળ સપાટી 127.23 મીટરે પહોંચી છે..તેમજ 24 કલાકમાં ડેમમાં 1.5 મીટર સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે..વધુ માં જાણવા મળ્યા મુજબ CHPHના 3 યુનિટ પણ ચાલુ કરાયા છે….

Advertisement

Share

Related posts

લીંબડીનાં બ્રાહ્મણ પરિવારનાં પાંચ સભ્યોએ મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ કર્યો.

ProudOfGujarat

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ તથા કોવિડ-૧૯ વેક્સિનેશન રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!