Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલનપુર-આબુરોડ હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત,બે લોકોના ઘટનાસ્થળે મોત..

Share

 

પાલનપુર: પાલનપુર આબુ રોડ પર કાર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને મૃતકોને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે પાલનપુર આબુ હાઇવે પર અવાર નવાર અકસ્માત થતા રહે છે. અમીરગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી પાછલા ૧૧ મહિનામાં ૩૯૬ ફરિયાદોનું સુખદ નિવારણ

ProudOfGujarat

નશા મુક્ત ભારતના સંદેશ સાથે બિહારના નવ સાયક્લિસ્ટો ભરૂચમાં પહોંચ્યા, ઉષ્માભર્યું સ્વાગત

ProudOfGujarat

હાંસોટ આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા કતપોર ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!