Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોમાં આગ લાગી, બે ફાયર ફાઈટરની મદદ થી આગ કાબુમાં…

Share

 
વલસાડઃ શહેરના HariOm Toys નામની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. વલસાડના મોગરવાડી વિસ્તારમાં આવેલ ડાયમંડ ફેક્ટરી પાસેના શોપિંગ સેન્ટરમાં આવેલી HariOm Toys નામની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને બુજવવાની કામગીરી શરૂ કરી દીધી હતી…

સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ મોગરવાડી વિસ્તારમાં GEB દ્વારા લાઈટ બંધ કરી દેવામાં આવી હતી સાથે પોલીસ પણ પહોંચી ગઈ હતી. હાલમાં બે ફાયર ફાઈટરની ગાડીઓ આગને કાબુમાં લેવાની કામગીરીમાં હાથધરી હતી…સૌજન્ય

Advertisement

Share

Related posts

વાંકલના સ્મિતકુમાર વસાવાએ સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ મેળવી પંથકનું નામ રોશન કર્યું : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. સંસ્કૃતમાં પ્રથમ ક્રમ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

ProudOfGujarat

સિગ્મા અને પારૂલ યુનિવર્સીટીની કોલેજોમાં પંચમહોત્સવનો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

વલસાડમાં ઔરગા બ્રીજ પરથી પાણી પસાર ,તંત્ર સાવચેત !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!