Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

Share

રાજુ સોલંકી ગોધરા

Advertisement

શહેરાનગર પાલિકા દ્વારા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુટણી યોજવામાં આવી હતી જેમા સભ્યોની સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી જેમા પ્રમુખ તરીકે સ્નેહાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે પ્રદીપભાઈ પદવાણી પર પસંદગી કરવામા આવી હતી.કારોબારી અધ્યક્ષ તરીકે શનાભાઇ ની નિમણુક કરવામા આવી હતી.ત્યારબાદ વિજય રેલી શહેરા ના મુખ્ય માર્ગો ઉપર કાઢવામા આવી હતી


Share

Related posts

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં ઝાડ નીચે જુગાર રમતા 4 ઝડપાયા, 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના આવ્યો વેન્ટિલેટર પર, ૯ માંથી ૭ તાલુકા કોરોના મુક્ત બનતા તંત્ર અને શહેરીજનો માટે રાહતના સમાચાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!