Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો-પોલીસ વર્ધિમાં લોકો પર જમાવતો હતો રોફ…

Share

 

File pic,જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો છે..પોલીસ વર્ધિમાં લોકો પર રોફ જમાવતો હતો..પોલીસે આરોપી પાસેથી પોલીસની વર્ધિ અને રોકડ ₹ 2 લાખ કબ્જે કર્યા હતા.. સાથે ઝડપાયેલ યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

રેલ્વે કર્મચારીના મૃત્યુ કલેઈમ કેસમાં ૯૫ લાખનું જંગી વળતર મંજુર કરાયું.

ProudOfGujarat

બુટલેગરો બેફામ : અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

બેન્ક ઓફ બરોડા ના 117 સ્થાપના દિવસની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઇ બેંકના અધિકારીઓ અને આગેવાની હાજરીમાં કેક કાપી ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!