Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ગામની હરીનગર સોસાયટીમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુ એકશનમાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા અને વાલિયા તાલુકા આયુર્વેદ દવાખાના દ્વારા વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ગામની હરીનગર સોસાયટી ખાતે સ્થાનિકોને સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સદર ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ભારતસિંહ ભટાડા ડૉ . ચિતલ ગાલીયા અને સ્થાનિક રહીશો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આજથી ODI વર્લ્ડ કપનો પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર

ProudOfGujarat

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

ProudOfGujarat

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!