Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ એન્જિનીયરિંગ કોલેજમાં એન્જીનિયર્સ જોબ ફેર યોજાયો

Share

 

વલસાડ| ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટી યુ) અને કેડ સેન્ટર દ્વારા આયોજિત એન્જિનિયર્સ જોબ ફેર વલસાડ ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજમાં રવિવારે યોજાયો હતો. જેમાં 20 થી વધુ કંપની અને 250 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ઘણા વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. આ પ્રસંગે કોલેજના પ્રિ. ડો.એસ.આર.જોષી અને કેડ સેન્ટર વલસાડ-વાપીના સેન્ટર હેડ કૌશિક પટેલ દ્વારા કારકિર્દી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સૌજન્ય

Advertisement

Share

Related posts

ભૃગુ ઋષિએ 8000 વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.જાણો ક્યાં

ProudOfGujarat

ઝઘડિયામાં શુક્ર, શનિ અને રવિ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન થશે.

ProudOfGujarat

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ફર્સ્ટ રીએક્શન આપ્યું …! જાણો શું કહ્યું ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!