Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: ગ્રામંપંચાયતોની ચુટણીના પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ

Share

ગોધરા,રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની મીરપ, કલ્યાણા,ઘુસર ગ્રામપંચાયતની મત ગણતરી આજે મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામા આવી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતો ઘુસર, મીરપ.કલ્યાણા ગામ પંચાયતોની યોજાયેલી ચુટણીની મતગણતરી આજે ગોધરા મામલતદાર કચેરી ખાતે રાખવામા આવી હતીપોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ થઈ હતીત્રણ ગ્રામપંચાયતોના પરિણામોની વાત કરવામા આવે તો કલ્યાણા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વિક્રમસિંહ સામતસિંહ ચૌહાણ,ઘુસર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ઉમેદવાર તરીકે પુનીબેન ભારતસિંહ પાદરીયા,તેમજ મીરપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે રાજેશભાઈ જેસીંગ ભાઇ ડાયરા વિજેતા બન્યા હતા. ચુટણીના પરિણામોને લીધે કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો.


Share

Related posts

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

લ્યો બોલો, આ તો કેવો વહીવટ, નેત્રંગ ગ્રામ પંચાયતે વીજ બિલનાં નાણાં ન ભરતા વીજ કનેકશન કપાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે ગોધરા ખાતે જિલ્લા પંચાયતનાં નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!