Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

Share

આજરોજ આદિવાસીઓ ના હિતોને નજર અંદાજ કરી સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાનું લોકર્પણ થય રહ્યુ છે ત્યારે આદિવાસીઓ નાં હિતોને અને તેમના અન્યાય ને વાચા આપવા ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા ભરૂચ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને આગેવાનોનાં જણાવ્યા મુજબ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના અંગે કોઇ વિરોધ નથી પરંતુ આદિવાસીનાં હિતની જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે પરંતુ લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરી રાજકીય રોટલા શેકવા પ્રસ્થાવ ના કરવો. અવર નવર તે દ્વારા આદિવાસીઓની સ્થિતી વખોળી નાખી હતી…..

Advertisement

Share

Related posts

*ભરૂચના નબીપુરની ખાનગી હોટલ માંથી બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે ત્રણની અટકાયત કરતી એલસીબી*

ProudOfGujarat

વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નેત્ર તથા દાંત ચિકિત્સા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!