Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મા શિવસેના દ્રારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા સ્વ. શ્રી બાલા સાહેબ ઠાકરે અશોક સિંધલ વિશ્વ હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને લાલા લજ્પતરાયને પુષ્પાજંલી આપવામા આવી હતી.જેમાં મહીસાગર જીલ્લાના શિવસેનાના અગ્રણીઓ,કાર્યકરો હાજર થયા હતા અને 25 નવેમ્બર ચાલો અયોધ્યાનો નારો લગાવ્યો હતો. શિવસેના આગામી ચુંટણી લોકસભા જીતવાના દાવા સાથે તમામ શિવસૈનિક કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં પોલીસ દ્વારા વાહનચાલકોને આડેધડ મેમો અપાતા હોવાનાં આક્ષેપ સાથે બીટીએસ દ્વારા આવેદનપત્ર આપવમાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાની અન્યોન્ય બેંકમાંથી લોન લીધા બાદ ફરાર બાલાસુર પેઢીનો સંચાલક 19 વર્ષે પકડાયો

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!