Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

ભારતીય બનાવટની ઈંગલીશ દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ ૨૬૨ નંગ મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

Share

વડોદરા રેંજ પોલીસ મહા નિરીક્ષક અભયસિંહ ચુડાસમા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેંદ્ર સિંહ ચુડાસમા તથા ડી.વાય.એસ.પી એલ.એ ઝાલા અંકલેશ્વર ના માર્ગાદર્શન હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પી.એસ.આઈ કે.ડી ઝાટ તથા તેમણા સ્ટાફને મળેલી બાતમી ના આધારે દિલિપ નટવરભાઈ વસાવા રહે. ગાલીબા મંદિર ફળીયું તા. નેત્રંગના રહેણાંક માથી ભારતીય બનાવટ ઈંગલીશ દારૂ ૧૮૦ મી.લી બોટલ નંગ ૧૯૦ તથા બીયર ના ૫૦૦ મી.લી ના ટીન નંગ ૭૨ નંગ મળી રૂપિયા ૨૬,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આરોપી દિલિપ વસાવા ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરેલ છે. જ્યારે મુદ્દામાલ આપી જનાર રામસીંગ વસાવા રહે. ગાલીબા તાઅ. નેત્રંગ ની શોધ ખોળ ચાલુ છે

Advertisement

Share

Related posts

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં જૂની સબ જેલના 45 કેદીઓને ટ્રાન્સફર કરાયા.

ProudOfGujarat

વિરમગામ : નળસરોવર, ઇંટોના ભઠ્ઠા, ખેતર, કન્સ્ટ્રકશન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ.

ProudOfGujarat

અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!