Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે એક ખાનગી કંપનીમાં દાઝી જતા કર્મચારીને વડોદરા ખસેડાયો

Share

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 6102 આવિષ્કાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રી દરમિયાન રિએક્ટર પાસે કામ કરતા હોય તે દરમિયાન એકાએક બાલાજી ભગતરાવ બિરાજદાર ના ઓને રિએક્ટર પ્લાન્ટમાં કામ કરતા હોય તે દરમિયાન છાતીના તેમજ ગળાના ભાગે ઝાળ લાગતા ગંભીર હાલતમાં તેઓને પ્રથમ સારવાર માટે અંકલેશ્વરની એ.કે.પટેલ ખાતે સારવાર માટે લઇ ગયેલ હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં છે આ અંગે પ્રજેશભાઈ મહેન્દ્રભાઈ ભગતે જીઆઇડીસી પોલીસને જાણ કરતા જીઆઇડીસી પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઇડીસીમાં દુર્ઘટના થતી હોય પરંતુ કાર્યવાહી થતી નથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર or easy ચેમ્બરમાંથી બહાર આવી પોતાનું કાર્ય કરતા હોય તો નિર્દોષ કર્મચારીઓ ઘટના ન બને તે માટે તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : કુખ્યાત આરોપી રાહુલસિંહ ખંડેલવાલને ફરાર થવામાં કોઈ મદદમાં હતું કે ન હતું ? વાહનનો ઉપયોગ થયો હતો કે નહીં ? તમામ બાબતો તપાસનો વિષય.

ProudOfGujarat

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

ProudOfGujarat

ભરૂચ : વાગરામાં સાયખા GIDC નજીક રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!