Proud of Gujarat
GujaratFeaturedINDIASport

ભાર્ગવ કપ ૨૦૧૮ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન

Share

આવનાર ૨૩ ડિસેમ્બર ના રવિવારે ભાર્ગવ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન એમ.કે કોલેજ ઓફ કોમર્સ ખાતે કરવામા આવેલ છે. જેનો વિગતવાર કાર્યક્રમ જોતા સવારે ૦૭:૦૦ વાગ્યે દિપ પ્રાગટય કરી મૈત્રી ક્રિકેટ મેચ શરૂ થશે જેમા કામરેજ ટીમનો મુકાબલો સુરત-બી ટીમ સાથે જ્યારે સુરત-એ ટીમનો મુકાબલો નવસારી સાથે ભરૂચ-૧ નો મુકાબલો માંડવી સાથે વડોદરા નો મુકાબલો ભરુચ ૨ સાથે ત્યાર બાદ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે સાંજના સમયે ટ્રોફી અને ઈનામ વિતરણ કરાશે.

Advertisement

Share

Related posts

નંદેલાવ ગામની એક સોસાયટી અજાણ્યા ઈસમો દ્વારા લગ્ન પ્રસંગે કેટરર્સનું કામકરતા વ્યક્તિની એનાજ ઘરમાં હાથપગ બાંધી કરાઈ હત્યા

ProudOfGujarat

માંગરોળમાં બાઈક ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, જુગાર રમતા 6 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!