Proud of Gujarat
FeaturedGujarat

ફાટટળાવ મ્યુ ગેરેજ પાસેની કેબિનની જમીનના ભાવો વધારતા આવેદન પત્ર પાઠવાયું…

Share

ભરૂચ નગરના ફાટટળાવ વિસ્તારમાં મ્યુ વિસ્તાર પાસે નગરપાલિકાની જમીન પર કેબીન જેવી દુકાનો છે જેનું ભાડું નગર પાલિકા વસુલે છે પરંતુ તાજેતરમાં આભાડામાં તોંતિગ વધારો કરવામાં આવ્યો છે ભાડું રૂ ૧૮૦૦૦ કરી દેવાતા દુકાનદારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલ છે જેમાં જણાવ્યા મુજબ નગરપાલિકા ધ્વરા જે સરદાર અને અન્ય શોપીંગ સેન્ટરો માં દુકાનો નગરપાલિકાએ બાંધેલ હોવા છતાં આટલું ભાડું નથી જયારે માત્ર જમીનના ભાડામાં નગરપાલિકાએ તોંતિગ વધારો કરેલ છે જે ઓછો કરાવવા આવેદન પત્ર માં વિંનતી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

લીંબડી માર્કેટીંગ યાર્ડમાં ચણા લેવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળાની કરજણ કોલોની સરકારી વસાહતમાંથી એલસીબીએ લાખોના જુગાર સાથે પાંચને દબોચી લીધા…

ProudOfGujarat

માંગરોળ તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ (ભારતીય મજદુર સંઘ સંલગ્ન) દ્વારા પડતર માંગણી બાબતે માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!