Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

Share

બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા હતા.ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઇ નથીઃતો બીજી તરફ જીઆઇડીસી પોલીસે પણ મામલા ની નોંધ લઇ સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

વલસાડ કોંગ્રેસ દ્વારા “રોજગાર મારો અધિકાર” ફોર્મનું વિમોચન કરાયું

ProudOfGujarat

ઝઘડીયા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!