Proud of Gujarat
FeaturedEntertainmentGujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા “વોઇસ ઓફ ભરૂચ ” સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં તારીખ ૧૦-૦૫-૧૯ ના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના સંગીત ક્ષેત્રે રુચિ ધરાવતા લોકો માટે “વોઇસ ઓફ ભરૂચ “સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોમ્પિટિશનમાં ૫ વર્ષ થી લઈને ૭૦ વર્ષ વય સુધીના કુલ ૧૦૮ સ્પર્ધકોએ વોઇસ ઓફ ભરૂચ ” સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં જજ તરીકેની સેવા નયનભાઈ છત્રીવાળા,સેજલ સોની તથા નિર્ણાયક જજ તરીકે જનકભાઈએ સેવા આપી હતી.આ કોમ્પિટિશનમાં ફાઇનલમાં પોહ્ચવા માટે ૨ સ્તરમાંથી પસાર થવાનું હતું જે મુજબ ૧૦૮ સ્પર્ધકો માંથી ૩૦ સ્પર્ધકોની ફાઇનલ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવશે.આ ફાઇનલ સ્પર્ધા તારીખ ૨૫/૦૫/૧૯ ના રોજ રૂંગટા વિદ્યાભવન સ્ટેશન રોડ ભરૂચ ખાતે યોજાશે.

Advertisement


Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો

ProudOfGujarat

ભરૂચમાં વોટ ચોરી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસે પાંચબત્તી સર્કલે જ રેલી અટકાવી નેતાઓની અટકાયત કરી :  તંત્ર ભાજપ માટે એક અને કોંગ્રેસ માટે અલગ નિયમ રાખતું હોવાનો વિપક્ષનો આરોપ :  “અંતિમ શ્વાસ સુધી લડીશું”: અટકાયત બાદ પણ કોંગ્રેસી નેતાઓએ આક્રમક વલણ દાખવ્યું

ProudOfGujarat

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!