Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

વિનોદભાઇ પટેલ

“વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે અંકલેશ્વર શહેરમાં આવેલ એલ.આઈ.સી ની મુખ્ય શાખા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રાહકો અને કર્મચારીઓ સાથે મળીને શાખાના મેનેજર ડી.આર.સિંહ દ્વારા તમાકુની વિવિધ પ્રોડક્ટને ડસ્ટબિનમાં નાખી સળગાવી દેવામાં આવી હતી અને તમાકુથી જીવલેણ કેન્સર થાય છે જેથી તમાકુનું સેવન ન કરવા અપીલ કરી હતી.સદર કાર્યક્રમમાં વિજયસિંહ ખરચીયા અને કર્મચારીઓ તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

ProudOfGujarat

પાલેજ નગરનાં ઇમરજન્સી દર્દીઓને મફતમાં ઓક્સિજન સેવા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાણિજયક અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃતિઓ શરૂ કરવા કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને સમિતીનું ગઠન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!