Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- રામકુંડ પાસે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા…

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિત વાસ પાસે આવેલ ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનો નકુચો તોડી ઘરમાં મુકેલ ચીજવસ્તુઓ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.ઘરના તમામ સભ્યો ચોટીલા મંદિરે ગયા હોય તે દરમિયાન હાલ ઘર માં કઈ કઈ વસ્તુઓ ચોરી થઇ છે તે જાણવા મળ્યું નથી પરંતુ તેમના સંબંધી હિતેન્દ્ર ચૌહાણ દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરના માલિક હાલ ચોટીલા થી પરત ઘરે આવી રહ્યા છે અને શું શું વસ્તુ ઘરમાંથી ગયું છે તે આવીને તપાસ કરશે પરંતુ હાલ અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement


Share

Related posts

આરટીઆઇની માહિતી નહીં આપતાં આયોગમાં ઘા, ચોક્કસ વિગતો આપવા આયોગનો હુકમ

ProudOfGujarat

વિશ્વ વાઘ દિવસ : વાઘની વસ્તી તેની મૂળ રેન્જના માત્ર 7 ટકા જેટલી જ

ProudOfGujarat

પોલીસ જાપ્તામાંથી અનીલ ઉર્ફે એન્થોનીને ભગાડનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!