Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂના જથ્થા સાથે શહેર પોલીસે એક બુટલેગરને ઝડપી પાડયો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસના ડીસ્ટાફના જમાદાર બિપીનચંદ્ર મોહનભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ગોયા બજાર આચારજીના મંદિર વિસ્તારમાંથી જતીનભાઈ કિશોરભાઈ હજારીવાલા નામના વ્યક્તિના ઘરે રેડ કરતા જતીનભાઈ હજારીવાલાના ઘરેથી ૨૫૦ થી પણ વધુ વિદેશી દારૂની નાની બોટલો મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે ૨૫૦૦૦ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી જતીન હજારીવાલા વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી આ માલ ક્યાંથી લાવ્યો હોય તેની પણ અંકલેશ્વર શહેર પોલીસે પૂછપરછ કરી હતી.

Advertisement


Share

Related posts

સુરત : પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો, મોટર સાયકલ પર ઘરે જતા આધેડનું ગળું કપાતા મોત

ProudOfGujarat

ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના વેપારી દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં ફરિયાદ દાખલ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!