Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ-જગતપુર ના રેસિડેન્સી વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ફ્લેટમાં આગ થી અફરાતફરી સર્જાઇ…

Share

દિનેશભાઇ અડવાણી

જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ના ગોતા વિસ્તારમાં આવેલ જગતપુર ખાતેની ગણેશ જેનેસીસ બિલ્ડીંગના 5 માં માળે આવેલ એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી આગ ના પગલે ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવામાં સાથે બિલ્ડીંગ માં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અચાનક બિલ્ડીંગ માં આગ લાગવાના કારણે એક સમયે લોકોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ આગ ના પગલે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.

ProudOfGujarat

સાસુ માટે ઈકો કારમાં ૨૫૦ લીટર દેશીદારુની ખેપ મારતો જમાઈ ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!