Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

Share

ભરૂચ પંથકમાં આજકાલ અગમ્ય કારણોસર યુવાનોએ આત્મહત્યા કરી હોય તેવાં બનાવો ઉતરોતર વધી રહ્યાં છે. તેવામાં આજરોજ ભરૂચ નગરના હાજીખાનાં વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ રહેતાં એક યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. જેથી વિગત જોતાં ભરૂચ નગરના હાજીખાના પૉલિસ સ્ટેશન પાછળ રહેતાં મયુર ધનસુખ પટેલ ઉમર વર્ષ 26 તા. 19-8-2019 નાં રોજ સવારના સમયે 9 થી 10 નાં અરસામાં અગમ્ય કારણોસર મકાનનાં છતના મોભ સાથે ટીવી કેબલના વાયર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે ભરૂચ શહેર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોલ : મોલાના હુસેન અહમદ મદની ઉ.મા.શાળા કોસાડીનું HSC 12 સામાન્ય પ્રવાહનુ 86.20% પરિણામ આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ માં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે.

ProudOfGujarat

ખેડા જીલ્લા કલેકટરએ પૂજય બાપુને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!