Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિનાથથી સિવિલ રોડ પરના ખાડા પેચિંગ કરવા ખોદાયા બાદ છોડી દેવાયાં :- રાહદારીઓ પરેશાન

Share

શક્તિનાથથી સિવિલ તરફ જતાં માર્ગ પર ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ કામ માર્ટ ખાડા ખોદવામાં આવ્યા અને પેચિંગ કર્યા વગર જ છોડી દેવતા પાલિકતંત્રની કામગીરી જાણે પ્રજાને નડતરરૂપ બનવા માટે હોય તેમ ફલિત થઇ રહ્યું છે.
ભરૂચના શક્તિનાથ થઈ સિવિલ તરફ જતાં માર્ગ પર સિંધવાઈ માતાના મંદિરના પાછળના ગેટ તરફ મોટા ખાડા પડતાં કેટલાય સમયથી વાહનચાલકો પરેશાન થતાં હોય અને ખાડાના કારણે રોંગ સાઇડ જતાં નાના મોટા અકસ્માતો થાય છે. તેવા સંજોગોમાં નગરપાલિકાતંત્રએ પેચિંગ કામ માટે ખાડા કરી અને પેચિંગ કામ કર્યા સિવાય જ ખાડા જૈ સૈ થૈ રહેવા દેતાં લોકોમાં આક્રોશ અને નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાની શરદા ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ચંદ્રપાડા નવી ગ્રુપ ગ્રામ પંચાયત બનશે.

ProudOfGujarat

પ્રદેશપ્રમુખ સીઆર પાટીલનાં જન્મદિને નર્મદા ભાજપે કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!