Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જી આઈ ડી સી પાનોલી વિસ્તાર પાસે આવેલ પાણીની કેનાલ માં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, હાલ આ વ્યક્તિ ની કોઈપણ જાતની ઓળખ કરવામાં આવી નથી વ્યક્તિની ડેડબોડી જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાછલા કેટલાક દિવસોથી લાવરી હાલતમાં પડ્યો હોય તથા કોઈ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ સમગ્ર ઘટના પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને નીરાત નગરના સ્થાનિકો વચ્ચે રાજકીય ઘર્ષણ

ProudOfGujarat

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!