Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના પાણશીણા ગામે યુવાનને ઈલેક્ટ્રીક સોટ લાગતાં મોત

Share

ઘરના વાડે હાઈવોલ્ટેજની ઈલેક્ટ્રીક લાઈન ઝાડ માથી નિકળેલ , ઝાડ કાપતા લાગ્યો હતો સોટ સોટ લાગતાં જ મુકેશભાઈ દાનાભાઈ મકવાણા 39 વરસનુ ઘટનાસ્થળે જ મોત પરિવારજનોએ જણાવ્યા મુજબ આ ઈલેક્ટ્રીક લાઈન હટાવવા અનેકવાર pgvcl ને કરી હતી રજુઆત સોટ લાગતાં મૃતકની ડેડબોડી. પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અભિનેત્રી માધુરી દિક્ષીત ફીલ્મના શુટીંગ માટે પહોંચી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સૌજન્યથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સીટી કેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

51 સુંદર દિવાઓને પાછળ છોડીને મિસિસ ઇન્ડિયા વર્લ્ડ બની સરગમ કૌશલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!