Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

Share

આજરોજ શહીદદીનની ઉજવણીના ભાગરૂપે S.P કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્દ ખાતે અમર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ રીપેર કરવા લોકમાંગ ઉઠી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં આવેલી એકલવ્ય વિદ્યાલય શાળા પરીવાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં ફાળો આપ્યો

ProudOfGujarat

માતરના ખાધલીમાં વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!