Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

Share

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે. જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે. રવિવાર હોવાથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની વધારે અવરજવર રહેતી હતી.કોરોનાનૂ સક્રમણ વધે નહી તેને લઇને આ નિર્ણય કરવામા આવ્યો છે.વેપારીઓ અને નગરજનોએ પણ નિર્ણયને આવકાર્યો હતો.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

જય ઓટો રીક્ષા એસોસિયેશન દ્વારા ગોલ્ડન બ્રિજ અંગે આવનાર દિવસોમાં વાહનોની અવર જવર માટે બહાર પડેલ જાહેરનામામાં થ્રી વ્હીલ ઓટો રીક્ષા બંધ કરવાનો નિર્ણય હળવો કરવા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ : AIMIM નાં અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીથી ગુજરાત મુલાકાતે- જાણો શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!