Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ પી.આઈ નું પદ ટૂંકા સમયથી ખાલી હતું એવામાં પાલેજ પી.એસ.આઈ ને પી.આઈ તરીકેની બઢતી મળતા તેઓની બદલી થવા પામી હતી. ગુરૂવારના રોજ પાલેજ પોલીસ મથકના ખાલી પડેલા પી.આઈ ના પદ માટે આજ રોજ પાલૅજ પૉલીસ સટૅશન માં નવા નિમાયેલા પી.આઈ શ્રી બી.પી.રઝયા સાહેબ નું પાલૅજ પંચાયત તેમજ પાલૅજ ગામ દ્વારા ફુલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પી.આઈ શ્રી બી.પી.રઝયા નું અહમદાબાદ રૂલર થી પાલેજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

કાવી વિસ્તારના સાલેહપોર સાંગડી ગામમાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડતી કાવી પોલીસ

ProudOfGujarat

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે માછીમારોનું કર્યું દિલધડક રેસ્ક્યૂ, 7 માછીમારોને બચાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!