Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતઃલિંબાયત વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં ધોળા દાડે ખૂની ખેલ ખેલાયો

Share

અજાણ્યા ચારેક જેટલા ટપોરી જેવા હુમલા ખોરોએ બે યુવકોને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.લિંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપા નગર નજીક શાકભાજી માર્કેટમાં અજાણ્યા હુમલાખોરોએ આડેધડ હુમલો કર્યો હતો. ટપોરી જેવા હુમલાખોરોએ આડેધડ ચપ્પુથી હુમલો કરતાં કપિલ સંતોષ કાલી(ઉ.વ.આ.30) રહે.દ્વારકેશ નગર લિંબાયતનું મોત નીપજ્યું હતું. મૃતક કપિલને પત્ની અને ચાર સંતાન હતાં. પ્લમ્બરનું કામ કરતાં કપિલના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ રવિસિંગ દીપકસિંગ રાજપૂત (ઉ.વ.આ.22)ના માસી સાથે માર્કેટ ગયો હતો. મૂળ યુપીના પ્રતાગઢના વતની હતાં. ગેસ ટેન્કર ચલાવવાનુંકામ કરતાં રવિસિંગના પિતરાઈના લગ્ન વતનમાં થોડા સમયમાં લેવાના હતા

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમવાર BNS ગ્રુપ દ્વારા ભવ્ય રાવણ દહન, દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ઉમટ્યું જનમેદની : ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજયાદશમીની ઉજવણી; અસત્ય પર સત્યના વિજયનો સંદેશ ગુંજ્યો

ProudOfGujarat

છોટાઉદેપુર : ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!