Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

Share

આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના નિલેશ ચૌહાણ, જયેશ રાવલિયા, નિતિશ કુમાર સિંગ, તથા રાકેશ સિંગ સભ્યો જોડાયા હતા અને અંક્લેશ્વરનું ગૌરવ વધાર્યું હતું

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ : ભરૂચની બેંકોનો રૂા.૩૫૮૩ કરોડનો ક્રેડિટ પ્‍લાન મંજૂર કરાયો

ProudOfGujarat

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!