Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ટાઇગર એકતા ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Share

ભરૂચની સામાજીક સંસ્થા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન તારીખ 8-12-2019 ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 કલાક સુધી રાખવામાં આવ્યું છે. રક્તદાન કરો જીવન બચાવોના મંત્ર સાથે ટાઈગર એકતા ગૃપ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ પહોંચે એવી અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ટાઈગર એકતા ગ્રૂપના પ્રમુખ – શંકર પટેલ, રવિ મિસ્ત્રી, અનિલ રાવળ, શિરીષ રાવળ, પ્રકાશ રાજપૂત, રાહુલ જાદવ, પ્રફ્ફુલસિંહ ઠાકોર, ભૂપેન સોહાસિયા, સચિન પટેલ, ઉર્વેશ ઠાકોર, નાઓ ના દ્વારા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં સંત કવરરામ સાહેબની ૮૩ મી વર્ષી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

ProudOfGujarat

ભરૂચ ખાતે બેટી બચાવો અંતર્ગત રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!