Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ગામ માથી બુટલેગરે સંતાડેલો પાંચ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે પોલીસે દારૂ રાખનાર ની અટક કરી હતી બુટલેગર ફરાર થઈ ગયો હતો

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ ને મળેલ બાતમી ને આધારે પાનોલી ગામ ની ટાંકી ફળિયામાં રહેતો શકીલ રફીક નામ ના બુટલેગર વિદેશી દારૂ મગાવ્યો હોવાની માહિતી મળતા પોલીસ રફીક ના ઘરે કુલ ૨૮૩૨ બોટલ બજાર કિંમત રૂપિયા ૫,૯૧,૩૬૦ નો મળી આવ્યો હતો. જ્યારે ઘરેથી પોલીસે શાકીર ઉર્ફે કાલુ ફિદાહુશેન નો માલ રાખ્યો હતો. પોલીસે તેની અટક કરી ફરાર રફીક નામનાં બુટલેગર ની તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે જીવીબા લોક કલ્યાણ ટ્રસ્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો…

ProudOfGujarat

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના કંથારિયા ગામે મસ્જિદ-મદરેસા સંચાલિત મકાનમાં ભીષણ આગ, ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!