Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરાની તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાંથી યુવકની લાશ મળી આવી હતી યુવાનનાં હાથ ઉપર ઇજાનાં નિશાન હોવાથી પોલીસ આ યુવાનની હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Share

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાં આજરોજ ખાડીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ લાશને સ્થાનિક લોકોએ જોતાં તુરંત જ પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. ખાડીમાંથી યુવકની લાશ કાઢવામાં આવી હતી. જેની ઉંમર આશરે 40 થી 45 ના આ યુવાનની લાશ પર માર મારવાના નિશાન દેખાઈ રહિયા હોવાથી પોલીસ દ્વારા યુવાનની લાશને પી.એમ. અર્થે મોકલી આપી હતી. પોલીસે હત્યા કે આત્મહત્યા કરી છે તે યુવાન કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરની શાન ગણાતા પ્રવેશ દ્વાર પર જ આવેલા વિજયસિંહજી રાજાનાં ઐતિહાસિક સ્ટેચ્યુની જર્જરિત હાલત : પાલિકા તંત્ર સ્મારક તરફ કેમ ભારતા નથી..?

ProudOfGujarat

લક્સઝરી બસમાં મુંબઈ થી ભરૂચ લવતો વિદેશી દારૂ ઝડપાયો.જાણો કેવી રીતે અને ક્યાં ?

ProudOfGujarat

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!