Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.

Share

રાજપીપળા નર્મદા જીલ્લાના તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતા એ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ખાતે પરણાવેલી કૈલાશબેન રમેશભાઈ પરમારને તેમનો પતિ રમેશભાઈ ભાઈલાલ પરમાર અને સાસુ નંદાબેન ભાઈલાલ પરમાર લગ્નને એક વર્ષ બાદ ત્રાસ આપતા હોય પતિ પોતે કંઇ કામ કરતા ન હોય દારૂ પી ઘરે જઇ પત્નીને “તારા મા-બાપે કંઇ આપ્યું નથી” તેમ કહી ગાળાગાળી કરી મારઝુડ કરતા  અને બાપના ઘરેથી કશુ લાવી નથી તેમ કહી તા.ર૯/૧૦/ર૦૧૯ ના રોજ સાસુ નંદાબેન પણ કૈલાશબેન પર ઉશ્કેરાઇ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહી ગમે તેવી બીભત્સ ગાળો બોલી પતિએ તુ નોકરી કયા અને કેવી રીતે કરશે તેમ કહી ધમકી આપી શારિરીક તથા માનસિક ત્રાસ આપી પતિ અને સાસુએ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા કૈલાશબેનની ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી.આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓરીઝોન હોટલ નજીક ટોયટો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે ૧૫૦ મી ગાંધીજી ની જન્મ જયંતી ની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!