Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાલેજ માંકણ ગામના રોડ ઉપર ઇકો કારની આડમાં જુગાર રમતા 7 જુગારિયાઓને પાલેજ પોલીસે ઝડપી લઇ ૯૦,૦૦૦ ઉપરાંતના મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share

ભરૂચના પાલેજ માંકણ ગામના રોડ ઉપર ગત સાંજના સમયે ઇકો કારની આડમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા. પાલેજ પોલીસના પી.આઈ રજિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉપરોક્ત લોકો ઈસ્માઈલ મન્સૂરી, પ્રકાશ વૈષ્ણવ, મોઈન બાપુ, સબીર દિવાન, વિજય વસાવા સહિતના લોકોને જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂપિયા 8,000 તેમજ ઇકો કાર સહિતનો સામાન મળી કુલ રૂપિયા ૯0,000 ઉપરાંતના મુદ્દામાલ ઝડપી લઇ તેઓ સામે પાલેજ પોલીસ મથકમાં પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોનાં ધરણાં.

ProudOfGujarat

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

ProudOfGujarat

અમદાવાદમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!