Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

Share

ભરૂચ જીલ્લાનાં જાગૃત નાગરીક સમિતિના ઉપક્રમે આજરોજ ભરૂચ ખાતે CAA તથા NRC ના સમર્થનમાં મહારેલી યોજાઇ હતી. આ રેલી માતરીયા તળાવથી નીકળી શક્તિનાથ મેદાન સુધી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
આ રેલીમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા, પ્રદેશ ભાજપા મહામંત્રી ભરતસિંહ પરમાર, ધારા સભ્યો દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા સહિત જીલ્લા ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

પાવાગઢ : ખુણિયા મહાદેવનાં ધોધ પાસે ફસાયેલા ૭૦ સહેલાણીઓને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું બજેટ બહુમતીના જોરે પસાર થયું.વિરોધ પક્ષનો સતત હોહાપોહ.રૂપિયા 10.38 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું…

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં મારકણી ગાયે રાહદારીને ગોથે ચડાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!