Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડયો.

Share

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડી શહેર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતો અને મૂળ યુપીનો તેમજ નવીનગરીમાં એક ટેલરની દુકાનમાં નોકરી કરતો સાહિલ નુરાની બાલદિન શાહને ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે પીરામણ નાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેણે 2014 ના વર્ષમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો એલસીબી પોલીસે તેની અટકાયત કરી શહેર પોલીસ ને હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં કામદારને મશીનરી વાગતા ઈજા.

ProudOfGujarat

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

વાંકલમાં ઘરેલુ ત્રાસથી પીડાઈ મહિલાનું અગ્નિસ્નાન, સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!