Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના ઝધડિયામાં સગીરાના અપહરણનાં ગુનામાં ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લઈ રાજપારડી પોલીસને હવાલે કર્યો હતો.

Share

ઝધડિયા પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ 363, 366 તથા પોકસો એકટ (12) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી અજય બીજલ વસાવા રહેવાસી નાની ખંડોલી ગામ, તાલુકો ઝધડિયા અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને બાતમી મળી હતી કે આરોપી તેના ગામ ખાતે રહે છે. આથી પોલીસ ટુકડીએ નાની ખંડોલી ગામ ખાતે પહોંચી જઈ અપહરણના આરોપી અજય બીજલ વસાવાની અટકાયત કરી હતી અને તેની ચૂંગાલમાંથી ભોગ બનનાર સગીરાને છોડાવી રાજપારડી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી અર્થે સોંપી દીધી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

દહેજમાં બસ હાઇજેકનો પ્રયાસ! ડ્રાઈવરને ધમકાવી પાર્કિંગમાંથી બસ લઈ ફરાર, બાદમાં પોલીસ સ્ટેશન પાસે મૂકી ભાગ્યા

ProudOfGujarat

અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી રમજાન ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!