Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વરના ને.હા.નં.48 સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટીમાં એકાએક આગની ધટનામાં 5 થી વધુ ઝૂંપડા ઝપેટમાં આવી ગયા હતા. અચાનક લાગેલ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતા નોટીફાઈડ ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગયું હતું અને સર્જાયેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ધટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી.

Advertisement

Share

Related posts

દિલ્હી-NCR માં 5.6 નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

ProudOfGujarat

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચમાં વર્ષ 2023 નો પ્રથમ માસ બુટલેગરો, વ્યાજખોરો અને જાસૂસી કાંડ જેવી ચકચારી ઘટનાઓથી ગુંજતુ રહ્યું..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!