Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

Share

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરના પ્લોટ નંબર 129 માં ગેસનાં સિલિન્ડરમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે રસોઈ બનાવતી વખતે એકાએક આગની ઘટના બનતા ઘરમાં ઘરવખરી સહીત અન્ય સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે આગ લાગવાથી કોઇ જાનહાનિ સર્જાય નહોતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

ગણેશ ચતુર્થી વિશેષ : મહારાષ્ટ્રના પુનામાં છે અષ્ટવિનાયકના 8 મંદિરો: જાણી લો ગણપતિરાજનો મહિમા..!

ProudOfGujarat

છોરિયાં ચલી ગાંવ’ માં કૃષ્ણા શ્રોફ મિત્રતા અને સ્પર્ધા વચ્ચે સંપૂર્ણ સંતુલન જગાડે છે, એક પ્રેરણાદાયી વાર્તા

ProudOfGujarat

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, બે ઇસમોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!