Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આત્મીય સ્કુલ દ્વારા SSC,HSC બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવા હેતુ સાથે ૧૬ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

આવનાર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતનાં SSC,HSC બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે ભરૂચની આત્મીય સ્કૂલ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવા હેતુ સાથે ૧૬ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉ.મા શિક્ષણ બોર્ડ એ.જે.શાહ સાહેબ તથા જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા તથા શાળાના મેનેજિંગ ડાયરેકટર પ્રવિણ કાછડિયા અને સ્કુલના વિદ્યાર્થીનીઓ વાલી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સંતરામપુરના ગોઠીબ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી મહિસાગર LCB

ProudOfGujarat

નડિયાદ : વણસર ગામની સીમમાં તીન પત્તી જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી માતર પોલીસ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં કારણે વેપારીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું…. જાણો કેમ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!