Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

Share

ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરોએ આ બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી, તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂ. 1.44 લાખની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલિયો દિવસની ઉજવણી 2.31 લાખ કરતા વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક.

ProudOfGujarat

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જુની એમ્બ્યુલન્સનો હવે શબવાહીની તરીકે ઉપયોગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!