Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં પલટો થતાં અચાનક વરસાદનાં છાંટા પડયા હતા.

Share

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો હતો. સવારે આકાશ ઉપર કાળાં દિબાંગ વાદળો ધેરાયા હતા અને એકાએક વરસાદનાં અમી છાંટણા થયા હતા. આજે લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. રાત્રિ દરમ્યાન ગરમી અને ઉકળાટ હતો ત્યારે સવારે એકાએક વરસાદનાં અમી છાંટણા શરૂ થતાં લોકોને બેવડી ઋતુ એટલે કે ઉનાળા અને ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો. જીલ્લાનાં લોકો એક તબક્કે આશ્ચર્ય ચકિત થયા હતા કે વાતાવરણમાં આવેલા પલટા પાછળનું કારણ છે કે ઉનાળામાં ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો.

Advertisement

Share

Related posts

ખેલ રત્ન અવોર્ડ હવે રાજીવ ગાંધીને બદલે ધ્યાનચંદના નામે અપાશે: PM મોદીએ કરી જાહેરાત

ProudOfGujarat

ઝઘડિયા : લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જનાર આરોપી ઉમલ્લા પોલીસનાં જાપ્તામાંથી ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!